ટીવીના સૌથી લોકપ્રિય શો 'અનુપમા' ફેમ અભિનેત્રી નિધિ શાહ નવો લૂક સામે આવ્યો છે નિધિ શાહે આ વખતે શૉર્ટ ડ્રેસમાં કર્વી એન્ડ હૉટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે 'અનુપમા'ની સંસ્કારી વહુ કિંજલ રિયલ લાઇફમાં ખુબ ગ્લેમરસ છે નિધિ શાહે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસનું જબરદસ્ત રીતે કૉમ્બિનેશન કર્યુ છે કર્લી ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે 'અનુપમા'માં સંસ્કારી વહૂ કિંજલ એટલે કે અભિનેત્રી નિધિ શાહ દુબઈમાં વેકેશન માણી રહી છે હવે નિધિએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વેકેશનની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે નિધિ શાહ ટીવીની દુનિયાની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે નિધિ શાહ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે