ટીવી અભિનેત્રી અશનૂર કૌર માત્ર 20 વર્ષની છે અશનૂર કૌર સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારથી હલચલ મચાવે છે. અશનૂર કૌરે તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં તે રેડ વાઈન લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં અશનૂર કૌર રેડ કલરની થાઇ સ્લિટ ડ્રેમાં જોવા મળી રહી છે અભિનેત્રીની આ તસવીરો ક્રિસમસ પાર્ટીની છે. અશનૂર કૌર ટીવી સીરિયલ સુમન ઈન્દોરીમાં જોવા મળી રહી છે. તે ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો ભાગ રહી ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. All Photo Credit: Instagram