ભોજપુરી સ્ટાર અભિનેત્રી આકાંક્ષા પુરીએ હાલમાં જ ન્યૂ લૂક સાથે તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ ડૉટેડ પ્રિેન્ટેડ ડ્રેસમાં ગાર્ડન ફોટોશૂટ કરાવીને ચોંકાવી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ભોજપુરી અને ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આકાંક્ષા પુરી ફરી એકવાર ચર્ચામાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષા પુરી પોતાના અભિનયની સાથે સાથે ફેશન અને સ્ટાઇલ માટે પણ જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી અભિનેત્રી અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીની આ સ્ટાઇલિશ તસવીરોને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આકાંક્ષાનો આ ફેશન સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીના અલગ અલગ પોઝ અને આત્મવિશ્વાસભર્યો અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખાસ વાત છે કે, આકાંક્ષાએ પોતાની તસવીરોમાં ટોન્ડ ફિગર પણ ફ્લોન્ટ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ