બૉલીવુડ અભિનેત્રી વાણી કપૂરે ખાસ તસવીરો શેર કરીને ફેન્સના હોશ ઉડાવી દીધા છે



આ વખતે સ્લિમ ગર્લ વાણી કપૂરના સ્ટાઇલિશ ડ્રેસ પૉઝ વાયરલ થયા છે



ઓપન કર્લી બ્રાઉન હેર, સ્ટાઇલિશ અદા અને સેક્સી લૂક સાથે તસવીરો શેર કરી છે



ઘરમાં કેમેરા સામે વાણી કપૂરે એકથી એક હટકે પૉઝ આપ્યા છે



વાણી કપૂરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ પોતાના અભિનયનો જાદુ દેશભરના લોકો પર પાથર્યો



એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ અંદાજને લાઈક કરી રહ્યા છે



એક્ટ્રેસ વાણી સિલ્વર કલરના આઉટફિટમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે



ઈન્સ્ટાગ્રામ પર વાણી કપૂરનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે



વાણી કપૂર તેના અભિનય ઉપરાંત તેના લુકના કારણે પણ ચર્ચામાં છે



તમામ તસવીરો વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે