ટીવી એક્ટ્રેસ તાન્યા શર્માએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

તાન્યાએ 2011માં ટેલિવિઝન શો અફસર બિટિયા થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ત્યારબાદ તેણીએ પૌરાણિક સિરિયલ દેવોં કે દેવ મહાદેવ માં દેવસેના ની ભૂમિકા ભજવી હતી.

તાન્યા સ્ટાર પ્લસના લોકપ્રિય શો સાથ નિભાના સાથિયા થી ઘરેઘરે જાણીતી બની હતી

તે સિવાય તે સસુરાલ સિમર કા 2માં જોવા મળી હતી

બાદમાં તેણે 'ઉડાન', 'વો અપના સા' જેવા શોમાં પણ જોવા મળી હતી

ટીવી ઉપરાંત તાન્યાએ ફિલ્મો અને ડિજિટલ પ્લેટફોર્મમાં પણ કામ કર્યું છે

લવ સ્ટેટ્સ તેની પહેલી તેલુગુ ફિલ્મ હતી.

Published by: gujarati.abplive.com

તાન્યાનો જન્મ 27 સપ્ટેમ્બર, 1995ના રોજ દિલ્હીમાં થયો હતો.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram