ટીવી સીરિયલ એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ ન્યૂ લૂક શેર કર્યો છે



હંસિકા મોટવાણી નું બ્લેક લૉઅર ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ વાયરલ થયું છે



કેમેરા સામે હંસિકાએ એકથી એક શાનદાર પૉઝ અને ક્લીવેજ બતાવી છે



33 વર્ષીય હંસિકા મોટવાણી ટીવી એન્ડ ફિલ્મની સક્સેસ એક્ટ્રેસ છે



હંસિકાએ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' અને 'શક લાકા બૂમ બૂમ' કામ કર્યુ



હંસિકા મોટવાણીએ 2003માં ઋત્વિક રોશન સાથે 'કોઈ મિલ ગયા' ફિલ્મ કરી



હંસિકાના પિતા બિઝનેસમેન અને માતા ડર્મેટોલૉજિસ્ટ ડૉક્ટર છે



હંસિકા 2007માં 'આપકા સુરૂર'માં હિમેશ રેશમિયાની હીરોઈન બની હતી



હંસિકાએ તમિલ ફિલ્મ 'મેપ્પિલ્લાઈ' અને 'એન્જેયુમ કડહલ વેલાયુધમ' કામ કર્યુ



તમામ તસવીરો હંસિકા મોટવાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે