સ્ટાર અભિનેત્રી કરિશ્મા તન્નાએ નવું ફોટોશૂટ શેર કરીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે આ વખતે રેડ એન્ડ વ્હાઇટ શૉર્ટ્સમાં કરિશ્મા તન્નાએ ખાસ લૂક શેર કર્યો છે કરિશ્મા તન્નાએ ગાર્ડન અને રૉડની વચ્ચે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે કર્લી શૉર્ટ હેર, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ સાથે કરિશ્માએ લૂકને કેરી કર્યો છે કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનારી કરિશ્મા ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી પ્રોજેક્ટ્સ ઉપરાંત, કરિશ્મા હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે