ટીવીની સંસ્કારી વહુ બની બૉલ્ડ એન્ડ બિન્દાસ, તસવીરો વાયરલ



તાજેતરમાં જ 'કુમકુમ ભાગ્ય' ની શ્રદ્ધા આર્યાની ગાર્ડન તસવીરો સામે આવી છે



તસવીરોમાં શ્રદ્ધાની બૉલ્ડ અને સેક્સી લૂક જોઇને ફેન્સ પણ ચોંકી ગયા છે



એક એક તસવીરમાં શ્રદ્ધા કમાલની અને હૉટ સુંદર લાગી રહી છે



હૉટ એન્ડ ગ્લેમરસ અવતાર સોશ્યલ મીડિયા પર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે



શ્રદ્ધા આર્યાએ થોડાક દિવસો પહેલા ફેન્સની સાથે મળી જબદસ્ત પાર્ટી કરી હતી



તસવીરમાં એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા ગાર્ડનમાં મસ્તી કરતી દેખાઇ રહી છે



તસવીરોમાં શ્રદ્ધા આર્યા ક્યારેક મસ્તી કરતી, તો ક્યારેક કિલર પૉઝ મારતી દેખાઇ રહી છે



થોડાક દિવસો પહેલા શ્રદ્ધા આર્યાએ વ્હાઇટ નેટ સાડીમાં પોતાની તસવીરો શેર કરી હતી



તમામ તસવીરો શ્રદ્ધા આર્યાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે