મનીષા રાની બિગ બોસના કારણે ઘરે ઘરે જાણીતી બની છે



એક્ટ્રેસ મનીષા રાનીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં તે કહેર મચાવી રહી છે



તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો



મનીષા રાનીએ મુંબઇમાં લક્ઝરીયસ પોતાનું ઘર ખરીદ્યું હતુ



મનીષા બિહારના મુંગેરની રહેવાસી છે



તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે



મનીષા રાની સલમાન ખાનના શો બિગ બોસ ઓટીટી સીઝન 2માં જોવા મળી હતી



બિગ બોસ ઓટીટી 2માંથી બહાર આવ્યા બાદ મનીષા ખૂબ એક્ટિવ થઇ હતી



All Photo Credit: Instagram