બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ નીતિભા કૌલ તસવીરોને લઈ ચર્ચામાં છે

નીતિભા કૌલે બ્લેક સાડીમાં સુંદર તસવીરો શેર કરી છે

નીતિભા કૌલનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે

કેમેરાની સામે નીતિભાએ સુંદર પોઝ આપ્યા છે

બ્લેક સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે

નીતિભા કૌલ ફિલ્મોથી દૂર છે પરંતુ ઈન્સ્ટાગ્રામથી ચાહકો સાથે કનેક્ટ રહે છે

ઈન્ટાગ્રામ પર ફેન્સ સાથે અપડેટ શેર કરે છે

નીતિભાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે

ફેન્સ તેના દરેક લૂકને પસંદ કરે છે

(તમામ તસવીરો નીતિભા-ઈન્સ્ટાગ્રામ)