મોનિકા શર્મા એક ભારતીય એક્ટ્રેસ અને મોડલ છે.



મોનિકા શર્માએ બીચ પરથી કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી



તેમા તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.



મોનિકા શર્માએ 2015માં Dilli Wali Thakur Gurlsથી કરિયરની શરૂઆત કરી હતી



બાદમાં તે નાગિન-2માં જોવા મળી હતી



2018માં તે ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’માં જોવા મળી હતી.



તેણે ‘કસોટી જિંદગી કી’, ‘વિક્રમ બેતાલ કી રહસ્ય ગાથા’, ‘પ્યાર કે પાપડ’માં જોવા મળી હતી,



મોનિકા શર્માનો જન્મ 15 સપ્ટેમ્બર 1997ના રોજ થયો હતો.



Photo Credit: Instagram