'તારક મહેતા...' માં મુનમુન દત્તા 'બબીતા' ની ભૂમિકા નિભાવે છે બબીતાજી ઘર-ઘરમાં ફેમસ છે 'તારક મહેતા...'માં આવેલા દરેક પાત્રને લોકો પસંદ કરે છે અહેવાલો અનુસાર, મુનમુન 'તારક મહેતા...' સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી મુનમુને 17 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો મુનમુન દત્તા એક એપિસોડ માટે 50થી 65 હજાર ફી લે છે અભિનેત્રી 'બબીતા અય્યર'નું પાત્ર ભજવી રહી છે મુનમુન દત્તા ઘણી બ્રાન્ડ માટે કામ કરે છે આ સિવાય તે ઘણી બધી જાહેરાતોમાં પણ જોવા મળે છે (તમામ તસવીરો મુનમુન દત્તા-ઈન્સ્ટાગ્રામ)