ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાએ ફરી એકવાર પોતાના ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે

અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં પોતાના ફોટા શેર કર્યા છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળતી બબીતા જી એટલે કે મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે

મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઘણા ફોટા પણ શેર કર્યા છે.

તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતા રહે છે

તસવીરોમાં અભિનેત્રીનો ખૂબસૂરત અવતાર જોવા મળ્યો હતો.

આ તસવીરોમાં મુનમુન દત્તાએ વ્હાઈટ ટોપ સાથે બ્લેક શોર્ટ્સ પહેર્યું હતું.

મુનમુન દત્તાનું કર્વી ફિગર જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.

મુનમુન દત્તા છેલ્લા 17 વર્ષથી લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા' સાથે સંકળાયેલી છે.

All Photo Credit: Instagram