ટીવીની નાગિન એક્ટ્રેસ અદા ખાને ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે અદા ખાને એકથી એક હટકે પૉઝ આપ્યા છે



આ વખતે બ્લૂ સાડીમાં અદા ખાનની સિમ્પલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



સ્માઇલી ફેસ, સિલ્કી સાડી અને સ્મૉકી લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



અદા આકર્ષક અને ક્યૂટ 'અદા'થી આજે દરેક દર્શકનું દિલ જીતી રહી છે



અદા તેના ફેન્સ સાથે પોતાના જીવનની તમામ પળો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે



અદાએ ટેલીવુડમાં ‘નાગિન’ સીરિયલમાં શેષાનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતી થઇ ચુકી છે



ટીવીની ફેમસ નાગિન અદા ખાનનો નવો લૂક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે



અદા ખાને ટીવી સિરિયલમાં ‘નાગિન’નો રોલ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે



તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે