ટીવીની બોલ્ડ અભિનેત્રી નિયા શર્માએ તાજેતરમાં 17 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.



નિયાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રી-બર્થડે સેલિબ્રેશનના ફોટા શેર કર્યા છે.



ફોટામાં નિયા દુબઈમાં મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે



નિયાના લુકની વાત કરીએ તો તેણે પોતાના બોલ્ડ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવ્યા હતા



બ્લેક બિકીની ટોપ અને શોર્ટ સ્કર્ટમાં નિયાનો સિઝલિંગ સ્ટાઇલ જોવા મળી રહી છે



બિકીની લુકમાં અભિનેત્રીએ તેના ટોન્ડ ફિગરને પણ ફ્લોન્ટ કર્યું હતું



બિકીની પહેરેલી નિયાએ પૂલ કિનારે અનેક કિલર પોઝ આપ્યા હતા



અભિનેત્રી મિત્રો સાથે પોઝ આપતી પણ જોવા મળી હતી.



નિયા શર્મા છેલ્લે કુકિંગ રિયાલિટી શો લાફ્ટર શેફ માં જોવા મળી હતી.



All Photo Credit: Instagram