વ્હાઇટ બેકલેસ ડ્રેસ પહેરીને નુસરતે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



પાર્ટીમાં ગ્લેમર બિખેરવા નુસરતે આ વખતે લાઇટવેર લૂક કેરી કર્યો છે



પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે નસુરતે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરુચા આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ દેખાઇ રહી છે



એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે



નુસરત ભરુચાની ફિલ્મ 'જનહિત મે જારી' બૉક્સ ઓફિસ પર કંઇક ખાસ કમાલ નથી કરી શકી



નુસરત ભરુચા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને દરોરજ નવા નવા ફોટોઝ શેર કરતી રહે છે



નુસરત ભરુચાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે