રૂમા શર્માએ નવા લૂક અને નવી સ્ટાઇલથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



રૂમા શર્માએ આ વખતે બ્લૂ મોનોકનીમાં ગાર્ડન ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસે ઓપન હેર, હાઇ હીલ્સ, મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



ગાર્ડનમાં વૃક્ષોની સામે ઉભા રહીને રૂમા શર્મા ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે



ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી



28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે



રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે



રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે



રૂમા શર્મા પોતાના રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે