અભિનેત્રી સંજીદા શેખની કેટલીક તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.



સંજીદા શેખે ડીપનેક ટોપ પહેરીને જોરદાર ફોટોશૂટ કરાવ્યું છે



'હીરામંડી' એક્ટ્રેસ સંજીદા શેખે તાજેતરમાં જ જબરદસ્ત ફોટોશૂટ કરાવ્યું છે.



અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે



સંજીદા શેખ રેડ કલરના ડીપ નેક અને સ્લીવલેસ ટોપ પહેરીને પોઝ આપી રહી છે



તેણીએ તેને મલ્ટીકલર્ડ પ્રિન્ટેડ સ્કર્ટ સાથે પેર કર્યું છે.



બેડ પર સૂઈને ટેલિફોનમાં વાત કરતા કરતા તેણે ઘણા પોઝ આપ્યા છે.



આ તસવીરોમાં સંજીદા ખૂબ સુંદર લાગી રહી છે



તેણે 'ક્યા હોગા નિમ્મો કા', 'કયામત' જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.



All Photo Credit: Instagram