શમા સિકંદર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ વ્હાઈટ સિમ્પલ ડ્રેસમાં તસવીરો શેર કરી છે

આ તસવીરો શમા સિકંદર સિમ્પલ લૂકમાં સુંદર લાગી રહી છે

સિમ્પલ વ્હાઈટ ડ્રેસમાં અભિનેત્રીએ ઘણા સુંદર પોઝ આપ્યા

ફેન્સ પણ અભિનેત્રીના આ લૂકને લાઈક કરી રહ્યા છે

એકદમ વ્હાઈટ સિમ્પલ ડ્રેસમાં શમાએ સુંદર પોઝ આપ્યા છે

કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી

શમા સિકંદર જાણીતી ટીવી એક્ટ્રેસ છે

શમા તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો શમા સિકંદર-ઈન્સ્ટાગ્રામ)