યંગ એક્ટ્રેસ મહિમા મકવાણાએ નવા લૂકથી ફેન્સના દિલ જીત્યા છે



આ વખતે મહિમા મકવાણા ઓલ બ્લેક લૂકમાં કેમેરા સામે પૉઝ આપતી જોવા મળી રહી છે



'શૉટાઇમ' વેબસીરીઝ એક્ટ્રેસ મહિમા મકવાણાએ બ્રાલેટ ડ્રેસમાં મહેફિલ લૂંટી છે



લૉન્ગ બ્લેક હેર, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસ સાથે મહિમાએ લૂકને પુરો કર્યો છે



સલમાનની આ હીરોઇને હવે નિર્દોષતાથી નહીં હવે નેચરલ ગ્લૉના કારણે ચર્ચામાં છે



સીરિયલથી લઇને ફિલ્મો સુધીની સફર ખેડનારી મહિમાનો લૂક બદલાઇ ગયો છે



મહિમાએ બાલિકા વધૂ, સપને સુહાને લડકપન જેવી સિરિયલોથી ઘર-ઘરમાં નામ બનાવ્યું છે



મહિમાએ સલમાન ખાનની ફિલ્મ અંતિમ : ધ ફાયનલ ટ્રુથથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતુ



મહિમા મકવાણા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહે છે



તમામ તસવીરો મહિમા મકવાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે