અભિનેત્રી અને સિંગર નેહા કક્કડે તાજેતરમાં જ હૉટ એન્ડ બૉલ્ડ લૂક શેર કર્યો છે



હાલમાં જ સિંગર નેહા કક્કડે ટૉપ-સ્કર્ટમાં બેસ્ટ ફોટોઝ વાયરલ કર્યા છે



નેહા કક્કરે ઘણા ગીતો ગાઈને આખા ભારતમાં ચાહકો બનાવ્યા છે



નેહા અને રોહનપ્રીત સિંહની દોસ્તી આગળ વધી અને બન્ને એક થઈ ગયા



નેહા પોતાની ગીતો ઉપરાંત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે



નેહા પોતાની ક્યૂટ સ્માઈલથી ફેન્સનું દિલ જીતતી રહે છે



નેહાની ક્યૂટ સ્માઈલના લાખો લોકો દિવાના છે. નેહાની દરેક અદા ફેન્સને પસંદ આવે છે



નેહા એ ગ્રે રંગની મોનોકીની પહેરી છે, જેની સાથે તેણે બ્લેક બેલ્ટ પહેર્યો છે



નેહા હાલમાં ટીવી શો ઇન્ડિયન આઇડોલમાં જજ તરીકે જોવા મળી રહી છે



તમામ તસવીરો નેહા કક્કડના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે