લોકપ્રિય અભિનેત્રી શ્રીજિતા ડેએ વેકેશનની તસવીરો શેર કરી છે.



રિયાલિટી શો 'બિગ બોસ 16' માં જોવા મળેલી અભિનેત્રી શ્રીજિતા ડેએ પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે.



તેણે સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટા શેર કર્યા છે



શ્રીજિતા ડેના આ વેકેશનના ફોટા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે



રિવીલિંગ ડ્રેસમાં તેણે આપેલા પોઝ સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.



અહીં તમે 'બિગ બોસ' ફેમ અભિનેત્રી શ્રીજિતા ડેની નવી તસવીરો જોઈ શકો છો.



શ્રીજિતા ડે તાજેતરમાં અલીબાગમાં વેકેશન માટે ગઈ હતી અને તેણે ચાહકોને તેની એક ઝલક બતાવી છે.



શ્રીજિતા ડેએ બિકીનીમાં અલગ અલગ પોઝ આપ્યા હતા



શ્રીજિતા ડેએ પૂલ કિનારે બેસીને પોઝ આપ્યો હતો. ચાહકો શ્રીજીતા ડેની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે.