ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ આમના શરીફે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં જ અભિનેત્રી આમનાએ હૉટનેસથી ભરપૂર પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન બ્રાઉન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આમના શરીફ તેના સ્ટાઇલિશ અંદાજને કારણે ચર્ચામાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો લોકો દિવાના છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમના શરીફ સોશિયલ મીડિયા પર તેના અલગ-અલગ ફોટા શેર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક, અભિનેત્રી આમના શરીફ હંમેશા ગ્લેમરસ લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમના શરીફે ટીવી, બોલિવૂડથી લઈને OTT પ્લેટફોર્મ સુધીની સફર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આમનાએ 2003માં સિરિયલ કહી તો હોગાથી અભિનયની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આમના શરીફના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ