ટીવી અભિનેત્રી મુનમુન દત્તાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે ઓફ શૉલ્ડર ડ્રેસમાં સુપરથી ઉપર લાગી રહી છે મુનમુન દત્તા



એક્ટ્રેસ મુનમુન દત્તાને મોટો બ્રેક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉથી મળ્યો છે



આ શો પહેલા તે 2004માં શો હમ સબ બારાતીમાં જોવા મળી હતી



મુનમુન દત્તાઃ શોનું દરેક પાત્ર ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે



મુનમુન દત્તાએ હમ સબ બારાતીમાં Mithi Bhouji ની ભૂમિકા ભજવી હતી



અભિનેત્રીએ આ શૉ દરમિયાનની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ મુનમુન દત્તાના દેખાવ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે



મુનમુન દત્તાને તેના વેસ્ટર્ન અને એથનિક બંને લૂક્સને પસંદ કરવામાં આવે છે



તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે