ટીવીની હૉટ ગર્લ ગણાતી મુનમુન દત્તાની નવી તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે



મુનમુન દત્તાએ આ વખતે સ્લીવલેસ કેસરી ડ્રેસમાં શાનદાર લૂક ફ્લૉન્ટ કર્યો છે



આ વખતે 'તારક મહેતા...' ની 'બબીતાજી'નો રેડ ડ્રેસમાં જલવો બિખેર્યો છે



લૂકને પુરો કરવા મુનમુન દત્તાએ કર્લી હેરી બન અને હાઇ હીલ્સ કેરી કરી છે



સ્માઇલી ફેસ અને કાનમાં મોટા ઝૂમકા સાથે મુનમુન દત્તાએ પૉઝ આપ્યા છે



મુનમુન દત્તાએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે



મુનમુનની તસવીરો વાયરલ થઈ રહી છે. બબીતા જીના ચાહકો આ અવતાર જોઈને ચોંકી ગયા છે



તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે



મુનમુન દત્તા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે