અભિનેત્રી આરાધના શર્માએ હાલમાં જ ખાસ લૂક શેર કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે 'તારક મહેતા' ગર્લ આરાધનાનો શૉર્ટ્સમાં ન્યૂ લૂક વાયરલ થયો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધના શર્મા દરરોજ તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ આરાધના શર્મા આજકાલ ઘરે ઘરે એક જાણીતું નામ બની ગયુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ બધુ હાંસલ કરવા એક્ટ્રેસે ખુબ જ સંઘર્ષ કર્યો, હવે તેને તે બધુ મળી પણ ગયુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આરાધનાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હીરો ગાયબ મૉડ ઓન, અલાદ્દીન જેવા શૉ કર્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો આરાધના શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ