એક્ટ્રેસ આમના શરીફ દરેક લૂકમાં સુંદર લાગે છે

ટીવી એક્ટ્રેસ આમનાએ શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે

આમના શરીફે શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

કેમેરાની સામે આમનાએ સુંદર પોઝ આપ્યા છે

નવા ફોટોશૂટમાં આમના શરીફ ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ પણ તેના લૂકના વખાણ કરી રહ્યા છે

આમનાએ ટીવી સીરિયલથી કરિયરની શરુઆત કરી હતી

આમના કશિશના પાત્રથી જાણીતી બની હતી

પોતાના ગ્લેમરસ લૂકને લઈ આમના ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો આમના શરીફ-ઈન્સ્ટાગ્રામ)