ગુજરાતી અભિેનત્રી અંકિતા દવેએ ઇન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરોથી ધમાલ મચાવી છે



તાજેતરમાં જ જાળીદાર ડ્રેસમાં અંકિતા દવેએ હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે



ઓપન બ્રાઉન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



અંકિતા દરરોજ તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



અંકિતા દવેને જોયા પછી ચાહકો પોતાની જાત પર કાબૂ રાખી શકતા નથી



ફેશન સેન્સ ધરાવતી અંકિતા દવે દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે



અંકિતા તેના કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ કરી રહી છે



અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે



અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે