ટીવી એક્ટ્રેસ કૌશિકી રાઠોડ હિન્દી ટીવી સીરિયલ્સમાં તેમના અભિનય માટે જાણીતી છે.

કૌશિકીએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટમાં તે પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

કૌશિકીનો જન્મ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયો હતો.

કૌશિકી રાઠોડે અનેક લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે

Krishna Chali London મારફતે તેને સારી ઓળખ મળી હતી

તે સિવાય તેણે Gudiya Hamara Sabhi Pe Bhari, Story 9 Months Ki, Durga Aur Charuમાં જોવા મળી છે

તે સિવાય તે 'ક્રાઈમ પેટ્રોલ'ના અનેક એપિસોડમાં પણ જોવા મળી છે.

Published by: gujarati.abplive.com

કૌશિકીએ Meethi Chhuri નામની વેબ સીરિઝમાં કામ કર્યું છે.

All Photo Credit: Instagram