ટીવી અભિનેત્રી મૌની રૉયે ન્યૂ લૂકથી ફોટોશૂટ કરાવ્યું છે



મૌની રૉયે વ્હાઇટ શર્ટ અને શૉર્ટ્સમાં ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કર્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં શાનદાર તસવીરો શેર કરી છે



ફેન્સ મૌની રૉયની આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે



અભિનેત્રી મૌની રોયની ફેશન સેન્સ યુવા ગર્લમાં ખુબ પોપ્યુલર છે



પોતાની હોટ અદાઓને કારણે ફેન્સ વચ્ચે ખુબ જ ચર્ચામાં રહે છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે