ટીવી એક્ટ્રેસ નંદિની તિવારીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે



આ ફોટોશૂટમાં એક્ટ્રેસ દેશી આઉટફિટમાં જોવા મળી રહી છે



નંદિની તિવારીને ગુમ હૈ કિસી કે પ્યાર મેથી ઘરે ઘરે લોકપ્રિયતા મળી હતી



આ શોમાં તે મુખ્ય અભિનેતાની બહેનની ભૂમિકા ભજવતી જોવા મળી હતી



નંદિની એક જાણીતી ટીવી અભિનેત્રી છે.



'ઉદારિયાં'ની સાથે તે 'મેડમ સર', 'બાલવીર રિટર્ન્સ', 'બડે અચ્છે લગતે હૈં 2' અને 'નાગિન સીઝન 6' જેવા શોમાં પણ જોવા મળી છે.



નંદિની તિવારી આ ફોટોશૂટમાં ખૂબ સુંદર લાગી રહી છે



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.



તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે



All Photo Credit: Instagram