ટીવીની મૉસ્ટ બૉલ્ડેસ્ટ એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



તાજેતરમાં જ બ્લૂ સ્કર્ટ એન્ડ ટૉપમાં રશ્મિ દેસાઇનું ખાસ ફોટોશૂટ વાયરલ થયુ છે



આંખો પર બ્લેક ગૉગલ્સ, સ્માઇલી ફેસ, મિનિમલ મેકઅપ સાથે એકેટ્રેસ લૂકને પરફેક્ટ બનાવ્યો છે



કેમેરા સામે પૂલ કિનારે રશ્મિએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે



ટીવી શો ઉતરનની તપસ્યા એટલે કે રશ્મિ દેસાઈ ફરી એકવાર રશ્મિ દેસાઈ ચર્ચામાં આવી છે



અભિનેત્રી રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



રશ્મિ દેસાઇ આ ફોટોશુટમાં તે ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે



રશ્મિએ કરિયરની શરૂઆત માં ટીવી સિરિયલ ‘રાવણ’માં મંદોદરીનો રોલ નિભાવ્યો હતો



રશ્મિ દેસાઇને અસલી ઓળખ ટીવી શો ‘ઉતરન’ થી મળી હતી



તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે