કન્નડ ફિલ્મ 'અનુષ્કા'માં કામ કરી ચૂકેલી અભિનેત્રી રૂમા શર્માએ ફરીવાર ફોટોશૂટ કરાવ્યું છે



રૂમા શર્મા આ ફોટોશૂટ બીચ પર કરાવ્યું છે જેમાં તે દેશી લૂકમાં જોવા મળી રહી છે



રૂમા શર્મા આ ફોટોશૂટ બીચ પર કરાવ્યું છે જેમાં તે દેશી લૂકમાં જોવા મળી રહી છે



તેણીએ ટીવી સીરિયલ 'જાસૂસ વિજય' થી નાના પડદા પર ડેબ્યૂ કર્યું હતું



રૂમાનો જન્મ 6 ઓક્ટોબર 1995ના રોજ દિલ્હીમાં થયો હતો. રૂમાએ દિલ્હીમાં અભ્યાસ કર્યો છે.



આ સાથે અભિનેત્રી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની વિદ્યાર્થીની પણ રહી છે.



ફિલ્મો અને ટીવી સિરિયલો ઉપરાંત રૂમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



તેમણે ફિલ્મ 'દિમાગ કી દહીં'માં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી.



રૂમા ઘણા એડ શોમાં પણ જોવા મળી છે. તેણે MTVના શો 'કૈસી યે યારિયાં'માં રિદ્ધિમાની ભૂમિકા ભજવી હતી.



All Photo Credit: Instagram