ટીવી એક્ટ્રેસ સૃષ્ટિ રોડે 'યે ઈશ્ક હાય'થી અભિનયની શરૂઆત કરી હતી. તેને ટીવી શો 'શોભા સોમનાથ કી' થી લોકપ્રિયતા મળી હતી સૃષ્ટીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે તેણે ખુલાસો કર્યો હતો કે એક સમયે તેનું વજન વધી જતા તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો સૃષ્ટિ રોડે બિગ બોસમાં પણ જોવા મળી ચૂકી છે તેણે ‘છોટી બહુ 2’, ‘ઇશ્કબાઝ’ જેવી ઘણી સિરિયલો કરી છે. હાલમાં જ તેની ફિલ્મ ‘ગબરૂ ગેંગ’ રિલીઝ થઈ છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram