મૌની રૉયે હાલમાં જ ખાસ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે



તસવીરોમાં કેમેરા સામે મૌની રૉયે બ્યૂટીફૂલ ગૉર્ઝિયસ લૂક બતાવ્યો છે



ઓપન કર્લી લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મદહોશ અદાઓ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે મૌની રૉયે કર્વી એન્ડ ટૉન્ડ ફિગરને જબરદસ્ત રીતે બતાવ્યુ છે



આ તસવીરોમાં મૌની રોય શિમરી શોર્ટ ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે



આ તસવીરોમાં મૌની રોય ઇન્ડોર સેટઅપમાં આ તસવીરો ક્લિક કરતી જોવા મળે છે



મૌની રોયે ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં કામ કર્યું છે



ટીવી અભિનેત્રીઓએ દૈનિક સિરિયલો દ્વારા દરેક ઘરમાં પોતાની છાપ છોડી છે



ટીવીથી બોલીવુડ સુધીની સફર કરનારી એક્ટ્રેસ મૌની રોય ચર્ચામાં રહે છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે