ટીવી એક્ટ્રેસ સોનારિકા ભદોરિયાએ શોર્ટ સ્કર્ટમાં ફોટોશૂટ કરાવ્યું છે.

તે ટીવીના સૌથી લોકપ્રિય શો દેવોં કે દેવ... મહાદેવમાં પાર્વતીની ભૂમિકા ભજવી લોકપ્રિય થઈ હતી.

સોનારિકાએ સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજમાં પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો છે

સોનરિકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પ્રેગ્નન્સી લુકના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે

ટીવી પર હંમેશા સાડીમાં જોવા મળતી સોનારિકા ભદોરિયા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે.

જેમાં તે ટૂંકા સ્કર્ટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

હવે, અભિનેત્રીએ તેના બેબી બમ્પના કેટલાક ફોટા શેર કર્યા છે

Published by: gujarati.abplive.com

આ ફોટામાં અભિનેત્રી સફેદ શર્ટ સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યું છે

સોનારિકાએ 2011 માં 'તુમ દેના સાથ મેરા' શોથી ટીવી પર ડેબ્યૂ કર્યું હતું.

All Photo Credit: Instagram