ટીવી અભિનેત્રી મૌની રૉયે હટકે લૂક સાથે સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરી છે



આ વખતે મૌની રૉયનું દુલ્હન લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની ટ્રેડિશનલ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે



મૌની ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક બોલ્ડ અવતાર જોવા મળે છે



મૌની રોયે આ લૂકમાં એકથી એક બોલ્ડ પોઝ આપ્યા છે. જે ચાહકોના દિલોના ધડકન તેજ કરી રહ્યી છે



મૌની રૉયનો આ ઇન્સ્ટા લૂક ફેન્સની વચ્ચે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે



તમામ તસવીરો મોની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે