ગર્વિતા સધવાની ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં રૂહીની ભૂમિકા ભજવી રહી છે.



પડદા પર સંસ્કારી દેખાતી આ અભિનેત્રી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે.



અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ ફોટા આની સાક્ષી પુરે છે



જેમાં અભિનેત્રીનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે



અભિનેત્રીની આ તસવીરો જોઈને 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના ફેન્સ ચોંકી જશે.



ગર્વિતા સધવાની ખૂબ જ બોલ્ડ તસવીરોમાં કિલર લુક બતાવ્યો છે.



અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે



ગર્વિતા ટીવી શોમાં ખૂબ સીધી સાદી યુવતીની ભૂમિકામાં જોવા મળે છે



તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલિશ છે.



All Photo Credit: Instagram