ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી છે

ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી છે

ABP Asmita
જેની ખુશી દેશભરમાં જોવા મળી રહી છે

જેની ખુશી દેશભરમાં જોવા મળી રહી છે

ABP Asmita
નાના છોકરાથી લઈને સિનિયર સિટીજનોએ પર ઉજવણી કરી છે

નાના છોકરાથી લઈને સિનિયર સિટીજનોએ પર ઉજવણી કરી છે

ABP Asmita
લોકોએ ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો

લોકોએ ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો

આ ઉપરાંત યુવતીએ નવરાત્રી પહેલા ગરબે રમી ઉજવણી કરી હતી

ઢોલ નગારા સાથે લોકોએ જીતનો જશ્ન મનાવ્યો

લોકોએ મનભરીને જીતની ઉજવણી કરી છે

પીએમ મોદીએ પણ જીતની શુભેચ્છા પાઠવી છે

હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે લોકોએ જશ્ન મનાવ્યો હતો

(All Photo ABP Live)