ડાયાબિટિસના દર્દી ખાઇ શકે છે આ ફળો ડાયાબિટિસ દર્દી કિવિ ખાઇ શકે છે. કિવી સુગરને નિયંત્રિત રાખે છે. ડાયાબિટિસના દર્દીઓ સફજન ખાઇ શકે છે રોજ એક એપલ ખાવાથી સુગર નિયંત્રિત રહે છે. સુગરના દર્દીઓ પણ ચેરીનું સેવન કરી શકે છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર નારંગી સુગર કંટ્રોલ કરે છે પીચનું સેવન પણ મધુપ્રમેહમાં ફાયદાકારક છે