પીરિયડ્સને નિયમિત બનાવશે આ ઘરેલુ ટિપ્સ શું આપના પિરિયડસ અનિયમિત છે? આપ આયુર્વૈદિક દવાનો કરી શકો છો સેવન આ માટે રોજ મેથીના દાણાનું કરો સેવન કાળા તલ પણ પિરિયડ્સ કરે છે નિયમિત આ ઘરેલુ ટિપ્સ અજમાવી જુઓ 1 ગ્લાસ પાણી લો એક ચમચી મેથી લો 5 ગ્રામ ગોળ લો 1 ચમચી હળદર લો આ બધી વસ્તુઓને મિક્સ કરો. મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી ઉકાળો. હુફાળુ થયા બાદ આ પાણીનું કરો સેવન