ટીના દત્તાએ ગ્લેમરસ લૂકથી મહેફિલ લૂંટી ટીના સાડીમાં ખુબ જ સુંદર દેખાય છે ટીના દત્તાના આ લૂક પરથી તમારી નજર નહી હટે ટીના તેની કાતિલ અદાથી ફેન્સના દિલ જીતી લે છે ટીના દત્તા તેના હોટ લૂકને લઈ છવાયેલી રહે છે ટીના દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ટીના સિંપલ લૂકમાં પણ ખુબ જ સુંદર દેખાય છે ફેન્સને ટીનાનો આ અંદાજ ખૂબ પસંદ આવ્યો ટીના દત્તા ટીવીની જાણીતી અભિનેત્રી છે ટીના દત્તા કલર્સ ટીવીની ઉત્તરન સિરીયલમાં જોવા મળી હતી