તરબૂચ મીઠું છે કે નહી ખરીદતા પહેલા આ રીતે કરો ચેક

તરબૂચને હાથથી ટપલી મારો

જો ઠપ-ઠપનો અવાજ તેજ આવે તો પાકુ છે

વધુ ડાર્ક રેડ હોય તો તે મીઠું હશે

જે તરબૂચ વજનમાં ભારે હોય તે સ્વીટ હોય છે

તરબૂચનો ઉપરનો હિસ્સો જે જમીન સાથે જોઇન્ટ હોય છે

આ બાજુનો રંગ વધુ પીળો હોય તો તે સ્વીટ હોય છે

પ્લેન છાલના તરબૂચ નાની સાઇઝના જ ખરીદો

કારણ કે પ્લેન સાઇઝમાં નાના તરબૂચ સ્વીટ હોય છે