તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ પર સંકટના વાદળો છવાયેલા હોય એમ લાગે છે. એક પછી એક કલાકાર શૉને અલવિદા કહી રહ્યાં છે. બબિતા ઉર્ફે મુનમુન દત્તાએ પણ શૉને છોડી દીધો છે. શૉની ટીઆરપીઆ પણ ઓછી જોવા મળી રહી છે. નવી સુંદર છોકરીએ શૉમાં એન્ટ્રી કરી લીધી છે. આ નવી એક્ટ્રેસનુ નામ છે અર્સી ભારતી દેખાવમાં અર્શી ભારતી બહુજ સુંદર લાગે છે. અર્શી ભારતી શૉમાં બબિતાનીનો રૉલ નથી કરવાની તે શૉમાં તારક મહેતાના બૉસની સેક્રેટરીની ભૂમિકા નિભાવતી દેખાશે. મુનમુન દત્તા બિગ બૉસ 15નો ભાગ બનેલી છે.