Alert :આ લોકોએ ન ખાવા તુલસીના પાન

તુલસીના પાનનું સેવન કેમ નુકસાનકારક?

તુલસીના પાન પ્રેગ્નન્ટ મહિલા ન ખાવા જોઇએ

દાંતની સમસ્યાથી પરેશાન લોકોએ ન ખાવા જોઇએ

તુલસીના પાન ખાવાથી બ્લડ પાતળું થાય છે

તુલસી સ્પર્મ કાઉન્ટને કમ કરી શકે છે

સ્તનપાન કરાવતી મહિલાએ પણ ન ખાવા



તુલસીના પાનમાં મર્ક્યરી આયરન હોય છે

તેને ચાવીને ખાવાથી દાંત ખરાબ થાય છે

દાંતમાં દુખાવાની સમમસ્યા પણ થાય છે