ત્રિધા ચૌધરી પોતાના ફોટોને લઈ ચર્ચામાં

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ત્રિધા

ત્રિધા ચૌધરી આશ્રમ વેબ સિરિઝથી જાણીતી થઈ

આશ્રમ સિરિઝમાં બોબી દેઓલ સાથે દેખાઈ હતી ત્રિધા

ત્રિધા ચૌધરી પોતાના બબિતાના રોલ માટે ફેમસ

ત્રિધા ઈંસ્ટાગ્રામ પર હોટ ફોટો શેર કરે છે

અવાર-નવાર ફોટોશુટ કરાવે છે ત્રિધા ચૌધરી

પોતાના ચાહકો માટે ફોટો શેર કરે છે ત્રિધા

ત્રિધાને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે

તમામ ફોટો ઈંસ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે