તુર્કી એક્ટ્રેસ Deniz Baysal અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

તે પોતાની સુંદરતા માટે પણ ખૂબ જ લોકપ્રિય છે.

Deniz Baysal વર્ષ 2011માં ટીવી સીરિઝ ‘Bitmeyen arki ' દ્વારા તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ સિરીઝમાં તે સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી.

બાદમાં તે સીરિઝ Derin Sularમાં લીડ રોલમાં જોવા મળી હતી

વર્ષ 2021માં તે 'ધ શેડો ટીમ' ડ્રામામાં જોવા મળી હતી.

જેમાં તેણે તુર્કી ફોર્સની સ્પેશિયલ એજન્ટ 'ઝહરા'નું પાત્ર ભજવ્યું હતું.

Deniz Baysal પોતાની તસવીરો શેર કરતી રહે છે

તમામ તસવીરોમાં ખૂબ ગ્લેમરસ લાગી રહી છે

All Photo Credit: Instagram