“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”થી તેને અભિનયની દુનિયામાં મળી ઓળખ તે અભિનયની સાથે ગ્લેમરશ લૂકના કારણે પણ લાઇમ લાઇટમાં રહે છે. હીના ખાને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે હીના ખાન રેડ઼ સાડીમાં બેદહ ખૂબસૂરત લાગી રહી છે તેની સાડીનો પાલવ તેના ટ્રેડિશનલ લૂકને યુનિક બનાવે છે આ ફોટોમાં તે શિફોન મેટેલિક સાડીમાં જોવા મળી રહી છે તેનો પાલવ ખૂબ જ સ્ટાલિશ હોવાથી એટ્રેક્ટિવ છે હિનાનીઆ અનોખી પાલવવાળી સાડીની કિંમત જાણી દંગ રહી જશો હિના ખાનની આ સાડીની કિંમત 1 લાખ 75 હજાર છે ઓફ વ્હાઇટ કલરના આ ગાઉનમાં હીના લૂક લાઇક્સ અપ્સરા