રશ્મી દેસાઈના નવા ફોટોશૂટે લૂટી મહેફીલ



રશ્મી ટીવીની જાણીતી અભિનેત્રી છે

અભિનેત્રી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

રશ્મી દેસાઈએ શેર કરેલી તસવીરમાં તે ખુબ સુંદર લાગી રહી છે

રશ્મીની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રશ્મી

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photos-Instagram)