શ્વેતા તિવારી તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રી કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી ક્રોપ ટોપ અને ફ્લેયર્ડ પેન્ટમાં જોવા મળી રહી છે

શ્વેતા પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

(All Photos-Instagram)